તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુંગરી સાર્વજનિક હાઈસ્કૂલ રસ્સાખેંચમાં રનર્સઅપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રિડામંડળ દ્વારા 48મો વાર્ષિક રમતોત્સવ બાઈ આ‌વાંબાઈ હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં યોજાયો હતો. જેમાં ડુંગરી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દોરડાખેંચ સ્પર્ધામાં જિલ્લાકક્ષા એ રનર્સઅપ રહ્યા હતા. આ સિધ્ધિ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષકા બહેનોને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...