તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vapi News Ramdev Fighters Winners In Rajasthan39s Jain Ekta Manch Cricket Tournament In Vapi 043053

વાપીની રાજસ્થાન જૈન એકતા મંચની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રામદેવ ફાઇટર્સ વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીની શ્રી રાજસ્થાન જૈન એકતા મંચ દ્રારા ખેલ મહોત્સવનું આયોજન અાશાઘામ સ્કુલ ખાતે કરાયું હતું.જેમાં કુલ આઠ ટીમોઅે ભાગ લીઘો હતો.ફાઇનલમાં વાપીની રામદેવ ફાઇટર્સ અને બીગ બોસ ઇલેવન ટીમ આવી હતી.જેમાં રામદેવ ફાઇટર્સની ટીમ વિજેતા થઇ હતી.ક્રિકેટ ટુર્નામેન્ટનાં મુખ્ય સંયોજક સંપત કોઠારી હતાં. વાપી તેરાપંથ જૈન સમુદાયનાં પ્રમુખ રમેશ કોઠારી,મંત્રી દીપક માંડોત,સહમંત્રી સંજય ભંડારી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...