તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી |ઉતરાયણ માટે પતંગ ધારદાર દોરો મંજાવવાનું શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરી માસની શરૂઆત થતાની સાથે જ પંતગ રસિયાઓ ઉતરાયણ નિમિત્તે પંતગ ઉડાવવા દોરી મંજાવવા માટે ભીડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે મંજાવવાના ભાવમાં કોઈ પણ વધારો જોવા મળી રહ્યો નથી. લોકોની મનપસંદ દોરી મંજાવી ઉતરાયણ દિવસે હવામાં પતંગની પેચ લેવાની મજા માણશે. વાપી કચીગામ રોડ ખાતે દોરી માંજવની દુકાનો ધમધમવા માંડી છે.

અન્ય સમાચારો પણ છે...