તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીના સિંગરને બેસ્ટ વોઇસ ઓફ ધ સિંગરનો એવોર્ડ એનાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|ગુજરાતી ફિલ્મ ટેલિવિઝન GFTA 2018 વડોદરામાં એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એવોર્ડ સન્માનમાં ગુજરાતના 1700 જેટલા કલાકારોએ નોમિનેશન કરાવ્યું હતું. જેમાંથી 73 જેટલા કલાકારોને પ્રસંદગી કરાઇ હતી. જેમાં પારડીની આલબમ સિંગર મિત્તલ પટેલને બેસ્ટ વોઇસ ઓફ ધ સિંગર નો એવોર્ડ એનાયત કરાયો હતો. જેમણે વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ એવોર્ડ મેળવવા બાબતે શ્રેય ગુજરાતી ફિલ્મ ટેલિવિઝન એસોસિએશનના પ્રમુખ રાજેશ ગોહિલ જયેશ બારોટ અને કિશોરભાઈ ગોટીએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...