તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં દારૂ સાથે એક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન ડુંગરા હદ વિસ્તારથી કારમાં દારૂ લઇ જતા એક આરોપીની ધરપકડ કરી હતી.

એલસીબીની ટીમ ગુરૂવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે દાદરા ચેકપોસ્ટ પહેલા સેલવાસથી વાપી તરફ જતા રોડ પર કાર નં. જીજે-15 સીએ-4714 કિં.રૂ.1.50 લાખમાંથી દારૂ તેમજ બિયર નંગ.119 કિં.13350 મળી આવતા આરોપી ચાલક કાંતી છીબુ ભંડારી રહે. સલવાવ ભંડારી ફળિયાની ધરપકડ કરાઇ હતી. આરોપી પાસેથી કુલ.163850નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ ડુંગરા પોલીસને સોપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...