તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીની રોફેલ કોલેજમાં નેશનલ કક્ષાનો કોન્ફરન્સ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપી જીઆઇડીસી સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગમાં ત્રીજો નેશનલ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેનાર્કી,મઘરહુડ,મેનોપોઝ અને મિલેનીયમ વુમન પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં ડો.અનિતા ભારદ્રાજ,ડો.અશુંમાલા,શુકલ,વાપીનાં ડો.લાવણ્ય પટેલ,પારડીની 21ફર્સ્ટ સેન્ચયુરીનાં ડો.આદિતી નાડકર્ણી ડો.રિતેશ શર્મા વગેરેઅે સેમિનારમાં ઉપસ્થિત રહયા હતાં.સમગ્ર કાર્યક્રમ રોફેલ કોલેજનાં આચાર્ય મેજર જનરલ ટી.કે.ભૂતિયા તેમજ તેમની ટીમે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...