તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમ્બરોને બચાવવા માટે દંડ થયો છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેમ્બરોને બચાવવા માટે દંડ થયો છે
સૌ પ્રથમ મેમ્બરોને બચાવવા માટે સીઇટીપીને દંડ થયો છે. સીઇટીપી આઉટલેટના 250 કરતાં વધુ પરિણામ કોઇ વાર આવે છે. નિયમ પ્રમાણે પરિણામ વધારે નહી આવવા જોઇએ, પરંતુ જે દંડની કાર્યવાહી થઇ છે તે મામલે સુપ્રિમકોર્ટમાંથી સ્ટે લેવામાં આવશે. પરિણામ સારૂ આવે તેવા તમામ પ્રયાસો થઇ રહ્યા છે અને જરૂર લાગે ત્યાં કડક નિર્ણયો લેવાશે. ચેતન પટેલ, ડિરેકટર,ગ્રીન એન્વાયરો ,વાપી

કોઇ ગંભીરતા ન દાખવતાં અાજ સ્થિતિ આવી
પહેલેથી કોઇ ગંભીરતા દાખવામાં આવી ન હતી. જેથી રૂ.10 કરોડનો દંડ થયો છે. પહેલેથી અનુભવીઓ સાથે ચર્ચા કરી આ કેસમાં આગળ વધવાની જરૂર હતી. હજુ પણ બધાને સાથે લઇને ચાલવાની જરૂર છે. દિલિપ દોશી, માજી આમંત્રિત ડિરેકટર,ગ્રીન એન્વાયરો,વાપી

અન્ય સમાચારો પણ છે...