તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયન્સ કલબ ઓફ વાપી આલ્ફા દ્વારા છીરી સ્કૂલમાં મેડિકલ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|લાયન્સ કલબ ઓફ વાપી આલ્ફા દ્વારા ગુરૂવારે છીરી જ્ઞાનગંગા સ્કૂલમાં એક મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. વાપી પાલિકાના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલે કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક સંદીપ પટેલ તથા આચાર્ય સુનિલ નાયરે કલબ તથા પ્રાયમરી હેલ્થ સેન્ટરના સ્ટાફને પુરતો સહયોગ આપ્યો હતો. કેમ્પમાં 101 દર્દીઓની ચકાસણી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...