તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Malvan Goa Beach Third Koli Samaj Rural Cricket Tournament Is Held 042611

માલવણ - ગોવા બીચ તૃતીય કોળી સમાજ ગ્રામ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ તાલુકાના માલવણ - ગોવા બીચ તૃતીય કોળી સમાજ ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સમાજ ની 45 જેટલી ટીમો એ ભાગ લીધો હતો.જેની ફાઇનલ મેચ કલીયારી ઇલેવન અને દેસરા ઇલેવન વરચે રમાઇ હતી.જેમા દેસરા ઇલેવનને 20 રન કર્યા હતા. જયારે કલીયારી ઇલેવન 15 રન જ બનાવી શકી હતી.અને દેસરા ઇલેવન ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે...