• Vapi News - latest vapi news 040623

તમામ પ્રશ્નો ઉકેલાશે એવી આશા છે

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:06 AM IST
Vapi News - latest vapi news 040623
તમામ પ્રશ્નો ઉકેલાશે એવી આશા છે

બોર્ડ,એસોશિયન અને સરકારના સમન્વય અને સંકલનના કારણે વાપી ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ તમામ રજૂઆતો કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે યોજાનારા અભિવાદન સમારંભમાં મુખ્યમંત્રી નવી જાહેરાતો કરવાના છે. અમને આશા છે કે વાપીના પ્રશ્નોનો હકાત્મક નિર્ણય આવશે.વાપીથી 100થી ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં જશે. પ્રકાશ ભદ્રા ,વીઆઇએ પ્રમુખ ,વાપી

X
Vapi News - latest vapi news 040623
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી