• Vapi News - latest vapi news 040616

પારડી જીઆઇડીસી પાસે એક બિલ્ડીંગના ફ્લેટોના લોન માટે ભીલાડવાળા

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:06 AM IST
Vapi News - latest vapi news 040616

પારડી જીઆઇડીસી પાસે એક બિલ્ડીંગના ફ્લેટોના લોન માટે ભીલાડવાળા બેન્કમાં ફ્લેટ પર લોન મંજુર કરાવી લાખો રૂપિયાની રકમ એક દલાલે અન્ય બેન્કમાં બિલ્ડરના નામના ખોટા દસ્તાવેજો રજૂ કરી ખાતું ખોલાવી રૂપિયા લઇ ફરાર થઇ જતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. બેન્કે આ મામલે પોલીસને લેખિત ફરિયાદ આપી છે. જાે કે છેતરપિંડી લોન પ્રકરણમાં બિલ્ડર અને ફ્લેટ માલિકોએ મામલો પોલીસ મથકે જવાના ડરથી બિલ્ડરને ટોકન રૂપિયા આપી સમાધાન કરાવ્યું હોવાની માહિતી મળી રહી છે.

સરદાર ભીલાડવાળા બેન્કે મેનેજર દ્વારા 7 ફ્લેટ ગ્રાહકો અને એક દલાલ વિરુદ્ધ છેતરપિંડીની લેખિત અરજી પારડી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. ...અનુસંધાન પાના નં. 2

X
Vapi News - latest vapi news 040616
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી