Vapi News - latest vapi news 040603

ટુકવાડા ઢોડિયાવાડ પ્રાથમિક શાળા ખાતે ચિત્રકામ સ્પર્ધા યોજાઈ

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 04:06 AM

વાપી | ટુકવાડા ઢોડિયાવાડ શાળાના 51 બાળકો તેમજ ટુકવાડા દેસાઈવાડ આરકેએમ રેટલાવ પ્રાથમિક શાળામાંથી 39 વિદ્યાર્થીઓ એ...

  • Vapi News - latest vapi news 040603
    વાપી | ટુકવાડા ઢોડિયાવાડ શાળાના 51 બાળકો તેમજ ટુકવાડા દેસાઈવાડ આરકેએમ રેટલાવ પ્રાથમિક શાળામાંથી 39 વિદ્યાર્થીઓ એ મળી કુલ 90 જેટલા બાળકોએ ચિત્રકામની પરીક્ષા આપી હતી. પ્રશ્નપત્રને ત્રણ વિભાગમાં વહેંચાયું હતું. પ્રથમ પેપર સમય 10.30 થી 1.00, નેચર પેપર બપોરે 1.30 થી 4.00 ,ભાતચીત્ર પેપર 4.30 થી 5.30 ચિત્ર સંયોજન રાજ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા બાળકોમાં વિવિધ પ્રકારના ચિત્રો દોરવાની કળા વિકસે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ