• Vapi News latest vapi news 040554

કચીગામના ડોક્ટરને પરેશાન કરતી પૂર્વ...

Vapi News - latest vapi news 040554

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:05 AM IST
કચીગામના ડોક્ટરને પરેશાન કરતી પૂર્વ...

ધોબીતળાવ ખાતે રહે છે, તેમના ઘરે જઈને સવિતાબેન તથા તેની બેન ગીતા અને કૈલાસે ગંદી ગાળો બોલી ધાકધમકી પણ આપી હતી. વધુમાં તેઓ રાજેશને તે યુવતી સાથે આડાસબંધ છે, એવું કહીને ગાળો પણ આપી રહ્યા છે. જેને લઈ ત્રાસી ઉઠેલા રાજેશ વાડેકરે સવિતાબેન તથા તેમની બેનો પર સતત કાર્યવાહી કરવા પોલીસને વિનંતી કરી છે.

કાયદાકીય છૂટાછેડા થઈ ગયા છે : રાજેશ વાડેકરના સવિતાબેન આહિર સાથે 20-11-2012માં લગ્ન થયા હતા. જેઓને સંતાનમાં એક પુત્રી પણ છે. છેલ્લા કેટલાક સમયથી સવિતાબેન સાથે મતભેદો સર્જાતા રાજેશ અને સવિતાએ 24-11-2017ના રોજ રાજીખુશીથી લગ્નજીવનનો અંત આણી દીધો હતો. ફારગતીના લેખ નોટરી પબ્લીક સમક્ષ અ.નં.20331 અને 20332થી નોંધાયેલા છે.

ભીલાડવાળા બેંક સાથે 42 લાખની

બેન્કના મેનેજર શીલાબેન નિરંજન દેસાઈએ 7 ફ્લેટ હોલ્ડરો તેમજ 1 દલાલ ઓમપ્રકાશ સિંઘ સામે લેખિતમાં લોન પ્રકરણમાં છેતરપિંડી અગે અરજી આપી હતી. ત્યારે સમગ્ર પ્રકરણમાં બિલ્ડર અને ફ્લેટ માલિકોએ મામલો પોલીસ મથકે જવાના ડરથી બિલ્ડરને ટોકન રૂપિયા એક વિશ્વાસુ વ્યક્તિને સાથે રાખી ફ્લેટ હોલ્ડરોએ ગિરિરાજ કન્ટ્રક્શન બિલ્ડિંગના માલિકો ભાગીદારીઓ સાથે રાખી તમામની સહી લઇ ભીલાડવાળા બેંકમાં લેખિતમાં બેન્ક મેનેજરને આપી સમાધાન અંગેની કોપી મેનેજરને આપી દીધી હતી. સમગ્ર પ્રકરણમાં મુખ્ય દલાલ ઓમપ્રકાશ સિંઘે બિલ્ડિંગના ખોટા દસ્તાવેજો ઉભા કરી અન્ય બેંકમાં ખાતું ખોલાવી લાખો રૂપિયા ઉપાડી જઈ ફરાર થઇ જતા ગ્રાહકો અટવાયા હતા, પરંતુ ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે હાલ સમાધાન કરી દેવામાં આવ્યું છે. જો કે પોલીસ મથકે હાલ અરજી લઇ તપાસ શરૂ કરી છે, પરંતુ સમાધાનના કારણે પોલીસ ફરિયાદ થવાની સંભાવના ઓછી છે.

વાપીનાં હોમગાર્ડને લૂંટ...

હોમગાર્ડ સાથે ચણોદ તેમજ વાપીના અન્ય 4 લોકો આ કેસમાં સામેલ હતા. આશરે 54 લાખના મુદ્દામાલને લૂંટી લેવા બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જે અંગે ચાલકે માલિકને જાણ કરતા તલાસરી પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસે 6 નવેમ્બરના રોજ હોમગાર્ડ સહિત તેના સાગરીતોની ધરપકડ વાપીથી કરી હતી. જોકે વાપીથી આરોપીઓની ધરપકડ બાદ મહારાષ્ટ્ર પોલીસે વાપી જીઆઇડીસી કે ટાઉન પોલીસ મથકમાં કોઇ પણ પ્રકારની નોંધ કરાવી ન હોવાનું પોલીસ જણાવી રહી છે.

હાલ ઠાણે જેલમાં હોવાની માહિતી

મહારાષ્ટ્ર પોલીસે લૂંટ કેસમાં હોમગાર્ડ સહિત પકડેલા તમામ સાગરીતોની ધરપકડ કરી હતી. તે બાદ તમામ આરોપીઓ હાલ ઠાણે જેલમાં સજા કાપી રહ્યા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

પરિણીતાના આપઘાત કેસમાં...

થયું હતું. ફિરદોશની પાંચ વર્ષથી અમદાવાદમાં દમની બીમારીની દવા ચાલતી હતી. બીમારી વધી જતાં સારવાર માટે અમદાવાદ જતી ફિરદોશ માતાને સાસુ તેણીને ઘરે રાખવાની ના પાડે છે અને પતિ ગાલિબ પણ અવારનવાર દમની બીમારી સારી નથી થઈ રહી હોવાને કારણે ઘરે જતી રેહવા જણાવી બીજા લગ્ન કરવાની ધમકી આપતો હોવાનું જણાવતી હતી. જે બાબતે શાયરાબાનુંએ સસરા મંજુર ઇલાહીને વાત કરતા તેણે બીમારીને કારણે તેણી પસંદ નહીં હોય દીકરા ગાલિબના બીજા લગ્ન કરી આપવા જણાવ્યું હતું. અમદાવાદ ખાતે સારવાર માટે લઈ આવેલી માતાને ફિરદોશ દ્વારા છેલ્લા એક વર્ષથી તેણીના સાસુ, સસરા અને પતિ સારી રીતે રાખતા નહીં હોવાનું જણાવ્યું હતું. સાથે તેમની દીકરીના લગ્ન અગાઉ ગાલિબની બીજી પત્ની યુપીની રૂબીનાબાનુંને તલાક આપી હતીનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે. મૃતકની માતાએ દીકરી ફિરદોશને શાંતાપાર્ક, મદ્રાસ કોમ્પ્લેક્ષ, સેકન્ડ ફ્લોર રૂમ નંબર-204માં રેહતા પતિ ગાલિબ, સાસુ ઝરીનાબાનુ મજૂરઇલાહી શેખ અને સસરા મંજુરઇલાહી મોહમદ સફી શેખ દ્વારા આશરે છેલ્લા એક વર્ષથી યેનકેન રીતે બોલાચાલી કરી તેણીના ઘરે મોકલી આપતા હતા. અને દમની બીમારીની અમદાવાદ ખાતે ચાલતી સારવારને લઈ ત્યાં રહેતી વેળાએ બીમારી હોવા છતાં દિવસ,રાત ઉંઘવા નથી દેતા અને ત્રાસ ઘણો આપવાને લઈ મરી જવાની વાત ફિરદોશ કહેતી હતી. એમ જણાવી દમની બીમારી હોવા છતાં પતિ,સાસુ સસરાએ તેણીને શારીરિક, માનસિક ત્રાસ આપવાના કારણે તેણીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેથી પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

વાપી હાઉસિંગના મુદ્દે...

ધોરણે રીડેવલોપમેન્ટ પોલિસી અમલમાં લાવવા પણ રજુઆત કરાઈ હતી. નાના ઉદ્યોગોને ચુકવવાની થતી બાકી રકમ મુદ્દે વન ટાઈમ સેટલમેન્ટ યોજના લાગુ કરવા, સ્પોર્ટ્સ કોમ્પકેક્ષ માટે 5 હજાર ચો.મી.નો પ્લોટ ફાળવવા, જીઆઈડીસીમાં ઉદ્યોગો માટે મલ્ટીલેવલ શેડ ઉભા કરવાની મંજૂરી આપવા, 2 આર અને 2 એસની મંજૂરી મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા, અરજી થયાના 4 દિવસમાં મંજૂરી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતની રજૂઅાતો કરવામાં આવી છે.

પહેલા પાનાનું અનુસંધાન

X
Vapi News - latest vapi news 040554
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી