વાપીમાં શનિવારે માનવ કલ્યાણ ટ્રસ્ટનાં હોલમાં જૈનઆચાર્ય રાષ્ટ્ર સંત લલિતપ્રભજી,રાષ્ટ્ર સંત ચંન્દ્રપ્રભજી તેમજ જૈનમુનિઓ પધાર્યા હતાં. રાષ્ટ્રસંત લલિતપ્રભજીએ પ્રવચનમાં સાસુ અને વહુએ માતા અને દિકરી તરીકે પરિવારમાં રહેવું જોઇએ સારો પરિવાર કેવી રીતે નિર્માણ થાય તે માટેની વિસ્તૃતમાં માહિતી આપી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો