• Vapi latest vapi news 040138

સુલપડમાં દારૂ પહોંચાડવા જતા બેની ધરપકડ

Vapi - latest vapi news 040138

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
વાપી | વાપી સુલપડમાં દારૂનો જથ્થો પહોંચાડવા જતા પલ્સર બાઇક પર સવાર બે ઇસમની વાપી જીઆઇડીસી પોલીસે યુપીએલ બ્રીજ નીચેથી ધરપકડ કરી હતી. શનિવારે સવારે સ્વપ્નિલ ઉર્ફે બાબુ મોનુ પટેલ અને ભુમિત ગજુ હળપતિ બંને રહે.મોહનગામ પલસેટ નંબર વગરની બાઇક ઉપર દમણ તરફથી દારૂની બોટલ નંગ-432 કિં.રૂ.25,800 ભરીને સુલપડ ભડકમોરા ખાતે મિનાબેન અને ભારતીબેનને આપવા જવા માટે નીકળ્યા હતા. જેઓ વાપી યુપીએલ બ્રીજ નીચેથી પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે બંને વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી માલ ભરાવનાર શૈલેષ ચીમન પટેલ રહે.બામણપુજા ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

X
Vapi - latest vapi news 040138
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી