Valsad News - latest valsad news 040519

વલસાડ| ચીખલીના વોન્ટેડ આરોપીને વલસાડ પોલીસે શાપુરનગરથી ઝડપી પાડ્યો છે.

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 04:05 AM

વલસાડ| ચીખલીના વોન્ટેડ આરોપીને વલસાડ પોલીસે શાપુરનગરથી ઝડપી પાડ્યો છે. સિટી પોલીસની ટીમના પોકો રાજકુમાર...

  • Valsad News - latest valsad news 040519
    વલસાડ| ચીખલીના વોન્ટેડ આરોપીને વલસાડ પોલીસે શાપુરનગરથી ઝડપી પાડ્યો છે.

    સિટી પોલીસની ટીમના પોકો રાજકુમાર કરૂણાશંકર, ક્રિરપાલસિંહ અને પ્રવીણ નાનકુ શનિવારે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓને બાતમી મળી હતી કે,ચીખલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ઈપીકો કલમ 465,467,468,471,114 મુજબ ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમરાન ઉર્ફે કાળીયો બિસ્મીલ્લા શેખ રહે. શાપુરનગર, ધોબીતળાવ ખાતે આવ્યો છે. પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવી ઈમરાન ઉર્ફે કાળિયાને તેના ઘરેથી જ દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ