Valsad News - latest valsad news 040515

ધોબીતળાવ ખાતે રહેતા કચીગામના એક ડોક્ટરના સગાસબંધીઓને હેરાન પરેશાન

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 04:05 AM

ધોબીતળાવ ખાતે રહેતા કચીગામના એક ડોક્ટરના સગાસબંધીઓને હેરાન પરેશાન કરતી તેમની પૂર્વ પત્ની સામે પગલાં લેવા...

  • Valsad News - latest valsad news 040515

    ધોબીતળાવ ખાતે રહેતા કચીગામના એક ડોક્ટરના સગાસબંધીઓને હેરાન પરેશાન કરતી તેમની પૂર્વ પત્ની સામે પગલાં લેવા ડોક્ટરે વલસાડ સિટી પોલીસ મથકે એક અરજી આપી રજૂઆત કરી છે.

    કચીગામ દમણ ખાતે રહેતા અને તબીબની પ્રેક્ટીસ કરતા રાજેશ આર. વાડેકરે વલસાડ પોલીસ મથકે આપેલી લેખીત અરજીમાં જણાવ્યું છે કે, તેની પૂર્વ પત્ની સવિતાબેન સાથે ખાધાખોરાકીનો કેસ પારડી કોર્ટમાં ચાલી રહ્યો છે. વલસાડના ધોબીતળાવ ખાતે રહેતી એક યુવતીની માતા સાથે રાજેશને પારિવારીક સબંધ છે. જેને લઈ સવિતાબેન સોમાભાઈ આહિર રહે. અંભેટી,સાદરવેરી આહિર ફળિયામાંને યુવતી સાથે બર્થડે પર લીધેલા ફોટોને લઈ શક કરે છે. શુક્રવારે યુવતીની માતા જે ...અનુસંધાન પાના નં. 2

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ