• Valsad latest valsad news 040055

તિથલ રોડ પર કારની ટક્કરથી દંપતીને ઈજા

Valsad - latest valsad news 040055

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
વલસાડ| ધનભૂરારોડ પર રહેતા ફિરોઝ મુયુદ્દીન શેખ તેમની બાઈક પર પત્નિ સાથે તિથલરોડ પર શુક્રવારે રાત્રે પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોલેજ 3 રસ્તા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક સવાર ફિરોઝ શેખ અને તેમની પત્નિ રસ્તા પર ફસડાતા કારની પાછળ ઢસેડી લઈ જઈ જતાં ઈજા પહોંચી હતી.

X
Valsad - latest valsad news 040055
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી