• Valsad latest valsad news 040033

સરદાર સાથે સેલ્ફી|તિથલ બીચ ફેસ્ટિવલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝાંખી

Valsad - latest valsad news 040033

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:00 AM IST
વલસાડના તિથલ બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓની ભીડ જોવા મળી હતી. સેલ્ફી ઝોનમાં બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિગતો જાણવા- સરદાર વલ્લભાઈ પટેલ સાથે સહેલાણીઓએ સેલ્ફી પડાવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકોને જાણકારી મળી રહે અને મહત્વ જાણી શકે તેમાટે સેલ્ફી જોઝ બનાવવામાં આવ્યું હતુ.

X
Valsad - latest valsad news 040033
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી