• Valsad - latest valsad news 040024

તિથલમાં ડૂબતા સૂર્યના સોનેરી કિરણોની સંગાથે દરિયાની સહેલ

વલસાડના તિથલ દરિયા કિનારે નૂતન વર્ષ અને ભાઈ બીજના દિવસે દૂરદૂરથી સાહેલાણીઓ ફરવા આવ્યા હતા. તિથલ બીચ ખાતે...

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:00 AM
Valsad - latest valsad news 040024
વલસાડના તિથલ દરિયા કિનારે નૂતન વર્ષ અને ભાઈ બીજના દિવસે દૂરદૂરથી સાહેલાણીઓ ફરવા આવ્યા હતા. તિથલ બીચ ખાતે દરિયામાં વિવિધ રમતો રમવાની સાથે કિનારા પર કેટલાક સંચાલકોએ જમ્પિંગ રિંગ, બાસ્કેટ બોલ જેવી ગોઠવેલી રમતો રમવાની સહેલાણીઓ મઝા માણી હતી. આ ઉપરાંત અહીં આવેલા સહેલાણીઓએ કબડ્ડી જેવી દેશી રમતની પણ મજા માણી હતી. દૂર દૂરથી આવેલા સાહેલાણીઓએ તિથલના સન સેટ પોઇન્ટની મઝા માણી હતી. પોતાના મોબાઈલમાં દરિયામાં ડૂબતા સૂર્યના સોનેરી કિરણોના ફોટા પાડી યાદગીરી રાખી હતી.

X
Valsad - latest valsad news 040024
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App