• Valsad latest valsad news 040019

વલસાડ સ્વામિનારાયણ મંદિરે રંગોળીમાં પ્રમુખ સ્વામી

Valsad - latest valsad news 040019

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:00 AM IST
વલસાડ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ ભક્તો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની આબેહૂપ રંગોળી બનાવી હતી. નૂતન વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂતના દર્શન માટે આવતા હોય છે. તેમને પ્રમુખ સ્વામી મહારાજના પણ સાથે દર્શન કરાવ્યા હતા. મોટી સંખ્યામાં હરિ ભક્તોએ રંગોળી નિહાળી હતી. મંદિરના પટાંગણમાં રંગોળી બનાવી હતી.

X
Valsad - latest valsad news 040019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી