• Valsad latest valsad news 040009

વલસાડ | વલસાડના અટાર વૃધ્ધાશ્રમમાં ભાગડાવડાના મિત્ર મંડળ દ્વારા વડીલો

Valsad - latest valsad news 040009

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:00 AM IST
વલસાડ | વલસાડના અટાર વૃધ્ધાશ્રમમાં ભાગડાવડાના મિત્ર મંડળ દ્વારા વડીલો સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.નૂતન વર્ષે વડીલોના આશિર્વાદ લેવા માટે ભાગડાવડા પંચાયતના ઉપસરપંચ ગૌરવ આહિર અને મિત્ર વર્તુળ અટારના વૃધ્ધાશ્રમ ખાતે પહોંચ્યા હતા.માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમના વડીલોએ યુવાઓને આશિર્વાદ આપતા ઉજ‌વણી સાર્થક રહી હતી.ત્યારબાદ વડીલો સાથે અંતાક્ષરિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વડીલોએ ઉત્સાહભેર ભાગ લઇ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

X
Valsad - latest valsad news 040009
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી