• Valsad latest valsad news 035729

તિથલ સ્વામીનારાય મંદિરે બેસતા વર્ષે ભગવાનને 2300 વાનગીનો અન્નકૂટ ધરાવાયો

Valsad - latest valsad news 035729

DivyaBhaskar News Network

Nov 11, 2018, 03:57 AM IST
હિન્દુવર્ષ વિક્રમસંવત 2075ના પ્રથમદિને બેસતાવર્ષે ગુરૂવારે વલસાડના વિવિધ દેવાલયોમાં ભગવાનને છપ્પનભોગની અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. અન્નકૂટના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ દરેક મંદિરોમાં જોવા મળી હતી. તિથલના સ્વામીનારાયણ મંદિરે આ વર્ષે 2300 અવનવી વાનગીઓનો ભોગ ધરાવાયો હતો. જ્યારે શહેરના પ્રાચીન મંદિરોમાં ગણપતીદાદાના મંદિરે, શ્રીનાથબાવાના મંદિરે, ગાદિજીની વાડીમાં અને રામજી મંદિરે પણ ભગવાનને છપ્પનભોગનો અન્નકૂટ ધરાવાયો હતો.

X
Valsad - latest valsad news 035729
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી