તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીની જેસીઆઇ દ્રારા પતંગોત્સવની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીની જેસીઆઇ દ્રારા રાતા પ્રાથમિક શાળામાં મક્રરસંક્રાતિ નિમિતે પતંગોત્સવની તેમજ સ્વામી વિવેકાનંદની જન્મ જંયતિ નિમિતે વિશ્ર્વ યુથ ડેની પણ ઉજવણી કરી હતી. તેમાં ચિક્કી, પતંગ, દોરી વગેરેનું 210 વિઘાર્થીઓને વિતરણ કરાયું હતું. તથા વકતૃત્વ સ્પર્ઘાનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય તેમજ જેસીઆઇનાં પ્રમુખ ડો.પરિત ભટૃ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...