તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીની કરાટે નિષ્ણાંત હાર્દિકે સેવન્થ ડિગ્રી બ્લેકબેલ્ટ પ્રાપ્ત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપીનાં કરાટેવીર હાર્દિક જોશીએ 24 વર્ષમાં અનેક વિક્રમો કરાટે ક્ષેત્રે મેળવી વાપીનું જ નહી પરંતુ સમગ્ર જીલ્લાનું નામ રોશન કર્યુ છે. અગાઉ પણ અનેક કરાટેક્ષેત્રમાં સિધ્ધીઓ મેળવી છે. હાલમાં હાર્દિક જોશીએ હાંસી હુસૈની 9 ડેન દ્રારા ઇશનરીવ્યું કરાટેમાં સેવન્થ ડિગ્રી બ્લેકબેલ્ટ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વઘાર્યુ હતું.હાલમાં વાપીમાં વિઘાર્થીઓને કરાટેની ટ્રેનિંગ આપી તૈયાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...