તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોરાવાસણ આર.ડી.પ્રજાપતિ સ્કૂલમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી|વલસાડના જોરાવાસણ આર.ડી.પ્રજાપતિ હાઈસ્કૂલમાં શનિવારે 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે મૂલ્યલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું.વક્તા અને બીલીમોરા વિભાગના ગાયત્રી ઉપાસક કૃષ્ણકાંત ટિકરીયાે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.શાળાના આચાર્ય કેતન પટેલે કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...