તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી સરકારી સાયન્સ કોલેજમાં જીએસ બિનહરીફ ચૂંટાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|પારડી સરકારી સાયન્સ કોલેજમાં શનિવારે વિદ્યાર્થી યુનિયનની સામાન્ય ચૂંટણીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં. કોલેજમાં જીએસ તરીકે આયુષ ધર્મેશભાઈ પટેલની દરખાસ્ત ખુશી દેસાઈએ કરી હતી. અને તેના સામે અન્ય ઉમેદવાર ન હોવાના કારણે બિનહરીફ ચૂંટાઈ આવ્યો હતાં. તેમજ સી આર અને એલ.આર. પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. વિજેતા થયેલ જીએસને તેમના સમર્થકોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...