તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમડાચીમાં ગૌ પૂજન કાર્યક્રમ 14મીએ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|શ્રી ગિરિરાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડ ધમડાચી હાઇવે પર ગૌ સેવા પૂજનના કાર્યક્રમનું 14 જાન્યુઆરીએ કર્યું છે. સંસ્થાના ટ્રસ્ટી અને મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય બી.એન.જોષી, વલસાડના દ્વારકાદાસ ડઢાણીયા, રમેશભાઇ ફુલેત્રા, ભાવેશભાઇ દુદાણી, સંજયભાઇ કથરિયા, કાન્તીભાઇ જોગાણી, ઉમેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ કાર્યક્રમને સફળ બનાવવા મથી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...