તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબા જંગલ અને સુથારપાડાના વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | આંબાજંગલ-સુથારપાડા શાળામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાપીના યોગ શિક્ષક કમલેશભાઇ પત્રેકર તથા પ્રમોદ ઠોસરના હસ્તે ધાબળાનું વિતરણ કરાયું હતું. 120થી વધુ વિદ્યાર્થીઓને આ ધાબળા અપાયા હતા. હાલમાં ઠંડીની સિઝનમાં વિદ્યાર્થીઓને ધાબળા મળતા જ તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...