તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી કેબીએસ કોલેજમાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| કેબીએસ કોલેજમાં વિઘાર્થીઓ માટે N.S.S હેઠળ દાંત વિશે સમજણ ધરાવી શકે તે માટે 7 ડોકટરોની ટીમ હાજર રહી હતી. જેમાં ડો અભિષેક બંસલે દાંતની તમામ માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી ડો. અલય દેસાઈ દાંતના સામાન્ય રોગો તેની સામેની કાળજી તથા લોકોની દાંત પ્રત્યેની જાગૃતતા વિષે વિડીયો દ્વારા સમજ આપી હતી. આ પ્રોગ્રામમાં કે.બી.એસ. કોલેજના 250 વિઘાર્થીઓના રજીસ્ટ્રેશન સાથે N.S.S. પ્રોગ્રામ ઓફિસર મદદનીશ ખુશ્બુ બી.દેસાઈ અને એમની ટીમે મહત્વની ભુમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...