તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Silvassa News Container Filled Container Going Towards Cellar From Surat On Friday Morning 033233

સુરતથી સેલવાસ તરફ જઈ રહેલું પાવડર ભરેલું કન્ટેઈનર શુક્રવારે સવારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતથી સેલવાસ તરફ જઈ રહેલું પાવડર ભરેલું કન્ટેઈનર શુક્રવારે સવારે 10:45 કલાકે ધરમપુર ચોકડી પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ચાલક મહોમદ અકરમ શેખ ઉવ.22 રહે. સુરતે સ્ટિયરીંગ પર થી કાબૂ ગુમાવતાં કન્ટેઈનર હાઈવે પર પલટી મારી ગયું હતું. જેમાં સવાર ચાલકને શરીરે અને ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. ઘટનાને પગલે કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવ અંગે હજુ સુધી પોલીસ મથકે કોઈ નોંધ કે ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...