તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhilad News Collect Blood Of 373 Units Of Blood Donation Camp In Sia No Blood Donation 220 Distribution Of Glasses 021138

SIAनाના રક્તદાન કેમ્પમાં 373 યુનિટ રક્ત એકત્ર, 220ને ચશ્માનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|સરીગામ એસઆઈએ હોલમાં સોમવાર એન.આર.અગ્રવાલની 8મી પુણ્યતિથિ ગાયત્રી શક્તિ, એનઆર અગ્રવાલ અને એસઆઈએના સંયુક્ત પણે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 373થી બોટલનું રક્તદાન થયું હતું. અને 220 દર્દીને મફત ચશ્માનું વિતરણ કર્યું હતું. 425 આંખના દર્દીઓને તપાસ કરી છે. જેમાં વાપીના નાયબ પોલીસવડા વિરભદ્રસિંહ જાડેજા, જીપીસીબીના હરીશ ગાવીત, રોનક અગ્રવાલ, સેક્રેટરી કૌશિક પટેલ, સેક્રેટરી સમીમ રિજવી,બી.કે.દાયમાં, સજ્જન મુરારકા, સ્વામીજી, ભીલાડ પીએસઆઇ વિ. ડી.મોરી, મધુકર જોસવા, કમલેશ ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિતમાં એસઆઈએના પૂર્વ પ્રમુખ મુરજી કટારમલનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...