તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડ કોલેજના GS તરીકે ચિરાગ સોલંકી ચૂંટાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં 11 મી જાન્યુઆરી ના રોજ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ અને સામાન્ય મંત્રી ની ચૂંટણી યોજાઈ હતી.જેમાં સાયન્સ કોલેજ માં બીજા વર્ષ માં અભ્યાસ કરતા ચિરાગ સોલંકી (જીએસ) તરીકે ચૂંટાઈ આવ્યા હતા.જ્યારે અન્ય સામાન્ય મંત્રી પણ ચૂંટાઈ આવ્યા હતા.કોલેજ ના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ રાજેશ પટેલે અને શિક્ષક ગણ દ્વારા શુભકામના પાઠવામાં આવી હતી.જીએસ દવારા કોલેજ માં યોજાનારી પ્રવૃત્તિ માં રચનાત્મક સહયોગ આપવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...