તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pardi News Celebration Of Swami Vivekanand Jayanti In Pardi Swadhyayan Mandal 033503

પારડી સ્વાધ્યાય મંડળમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | પારડી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયમાં શનિવારે સ્વામિ વિવેકાનંદ જયંતિ (યુવા દિન) ઊજવણી કરવામાં આવી હતી. અધ્યાપક મેહુલભાઈ મહેતા,હર્ષદભાઈ જોષી તથા રાજેશ્વરી બેન દ્વારા સ્વામિ વિવેકાનંદ વિચારો અંગે પ્રવચન આપ્યું હતું. આચાર્ય પાર્થભાઈ ભટ્ટ અને નિયામક ભાવેશભાઈ જોષી દ્વારા સ્વામિ વિવેકાનંદ જયંતિ (યુવા દિન) શુભેચ્છા પાઠવવામા આવી હતી. મોટી સંખ્યામાં ઋષિકુમારો આ પ્રસંગે હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...