તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBSE ધોરણ 10ના રિઝલ્ટમાં સ્પષ્ટ થાય તે રીતે 8 ગ્રેડ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી -વલસાડ સહિત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનથી માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા માટે નવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને સીસીઇની જગ્યાએ ગ્રેડ આપવામાં આવશે.હવેથી એ પ્રમાણે જ પાસ કે નાપાસ થવાનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે. આ માટે કુલ આઠ કેટેગરી બનાવવામાં આવી છે. જેને આધારે પરીક્ષામાં વિદ્યાર્થીએ કેટલો સ્કોર કર્યો છે એ જાણી શકાશે. બોર્ડ દ્વારા પરીક્ષાની ડેટશીટ જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવશે. ગયા વર્ષે પણ ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં જ ડેટશીટ બહાર પાડવામાં આવી હતી.વિદ્યાર્થીઓને રેકિંગ ઓર્ડર પ્રમાણે ગ્રેડ આપવામાં આવશે. ગ્રેડ ઇન્ટરનલ અને પ્રેક્ટિકલ બંને પરીક્ષાઓમાં આપવામાં આવશે. જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને 8 ગ્રુપમાં વહેંચવામાં આવશે. સૌથી ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...