તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કનાડી ગામે વિદ્યાર્થીઓ માટે વનભોજનનંુ આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | દાદરા નગર હવેલીના કનાડી ગામે અંકલાસ કેન્દ્રની આજુબાજુની 11 શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે નરોલી મોરી ફળિયાના રહેવાસી પ્રશાંતસિંહ પરમારની વાડીમા વન ભોજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનુ પણ આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓને પરમાર પરિવાર દ્વારા પતંગ અને દોરીનુ પણ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમા 11શાળાના 151શિક્ષકો અને 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...