તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોદાર સ્કૂલમાં વાર્ષિક ખેલ ઉત્સવની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ| નાહુલી ખાતે આવેલી પોદાર સ્કૂલમાં વાર્ષિક ખેલ ઉત્સવની ઉજવણી કરાઇ હતી. ખેલ ઉત્સવ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે દમણ કોસ્ટ ગાર્ડના અધિકારી ડો.આઈ.જી.આલોક, સીમા તરલ ગાલા ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના ચારેય હાઉસના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ, માસ ડિલ તથા તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્કૂલના આચાર્ય રચના જૈન ઉપસ્થિત રહેલા મહાનુભાવો સહિત તમામનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...