તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણ એન્જિનિયરિંગ કોલેજનું કામ ઝડપથી પૂર્ણ કરો: પ્રશાસક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાની દમણના વરકુંડ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે એન્જિનિયરિંગ કોલેજનું નિર્માણ થઇ રહ્યું છે. શનિવારે દમણ પ્રશાસક પ્રફુલ પટેલ અને તેમની સાથે મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રન, શિક્ષણ સચિવ પૂજા જૈન તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલે કોલેજના કોન્ટ્રાક્ટર સાથે મળીને જરૂરી ચર્ચા કરીને આ પ્રોજેક્ટ જલ્દીથી પૂર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...