તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબોલીમાં મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | આંબોલી ગામે પંચાયત હોલ ખાતે કલેકટર કન્નન ગોપીનાથનના માર્ગદર્શન હેઠળ આરડીસી નિલેશ ગુરવ અને મામલતદાર કાર્યાલયના સર્વે બંદોબસ્ત કાર્યાલય અને ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા શિબિરનુ આયોજન કરાયું હતું. આ પ્રસંગે આરડીસી નિલેશ ગુરવ,ખાનવેલ મામલતદાર,આંબોલી પંચાયતના જિલ્લા પંચાયત સભ્ય સન્તયાભાઈ ધોધડે, સરપંચ પ્રવીણ ગોરાત સહિત પંચાયતના સભ્યો ઉપસ્થીત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...