તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘નાઇટ્ેક્સને વોટર રિયુઝ પોલિસીનો અમલ કરાવો’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકાના ડેમમાં નહેર વિભાગના પાણીના રોટેશનની મુદ્દત લંબાતા પાલિકાની નોટિસના પગલે નાઇટ્રેક્સ કંપને 1 કલાક પાણી અપાઇ રહ્યું છે.જો કે આ પાણી પણ બંધ કરવા પ્રમુખને ઉદ્દેશી રજૂઆત કરવામાં આવી છે.સાથે ઉદ્યોગોને અપાતું પાણી રિયુઝ કરવાની સરકારની પોલિસીનો અમલ કરાવવા માગ કરાઇ છે.

નહેર વિભાગના રોટેશનની પ્રક્રિયામાં ફેરફાર થતાં 17 જાન્યુઆરીએ પ્રથમ રોટેશન આવવાનું હોવાની પાલિકાને જાણ કરી કરકસર કરવા તાકીદ કરાઇ હતી.આગામી ઉનાળામાં વિકટ સ્થિતિ ન સર્જાય તે બાબત ધ્યાને રાખી પાલિકાએ શહેરમાં 1 ટાઇમ પાણીનું શિડ્યુલ નક્કી કરી 50 ટકાનો કાપ મૂકી દીધો હતો.આ મુદ્દે ભાજપના માજી હોદ્દેદાર બિપીન દેસાઇએ પાલિકા પ્રમુખ પંકજ આહિરને ઉદ્દેશી નાઇટ્રેકસ કંપનીને પાણી સદંતર બંધ કરવા રજૂઆત કરી હતી.તેમણે ઇન્ડસ્ટ્રિઝ યુનિટો માટે રિયુઝ પાણી વપરાશની પોલિસીનો અમલ કરવાની માગ કરી કંપનીને પાણી આપવાનું બંધ કરવા દાદ માગી છે.બીજા એક મુદ્દાનો ઉલ્લેખ ...અનુસંધાન પાના નં. 02

અન્ય સમાચારો પણ છે...