તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરોડપતિ છે ગુજરાતનો આ ખેડૂત: McDonaldમાં બને છે આમના બટેટાની ફ્રેન્ચ ફ્રાઈસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: સમયની સાથે આજના ખેડૂતો પણ બદલાયા છે, એટલે કે પોતાની જમીન પર પરંપરાગત ખેતીના બદલે હવે તેઓ આધુનિક અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે. ગુજરાતમાં આ પ્રકારની ખેતી કરતા ઘણા ખેડૂતો આજે લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. તેવા જ એક બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રામપુર વડલા ગામના ઈસ્માઈલભાઈ રહીમભાઈ શેરુ નામના ખેડૂત છે.

બીકોમ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા ગુજરાતી ઈસ્માઈલભાઈ આજે મેક ડોનાલ્ડ્સ અને મેક કેન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે બટેટા ઉગાડી વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. એટલું જ નહીં પોતાની પાંચ એકર જમીનમાંથી શરૂ કરેલી ખેતી આજે 400 એકર સુધી પહોંચી છે.
 
આગળ વાંચો ગ્રેજ્યુએશન બાદ ગામડાની જમીનમાં શરૂ કરી ખેતી
અન્ય સમાચારો પણ છે...