વડોદરના રોડ પર વેચતા હતા ફીનાઈલ, આજે વિશ્વભરમાં 54 Pizza રેસ્ટોરન્ટના માલિક

divyabhaskar.com

Jan 27, 2017, 05:15 PM IST
Mukund Purohit Own 54 Neopolitan Pizza Outlet in India and Abroad

અમદાવાદ: તાજેતરમાં સરકાર દ્વારા 30 પ્રવાસી ભારતીયોનું સન્માન કરવામાં આવ્યું, જેમાના આઠ ગુજરાતીઓમાંથી એક મૂળ વડોદરાના મુકુંદ પુરોહિત પણ હતા. મુકુંદ પુરોહિત આમ તો કેનેડામાં ગુજરાતી અને ભારતીય સમાજમાં સેવાકીય કાર્યો બદલ આગળ પડતુ નામ ધરાવે છે. પણ આ તમામ વસ્તુ કરતા વિશેષ તેમણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વિકસાવવા માટે મોટો ફાળો આપ્યો છે. તેમની સેવાકીય પ્રવૃતિઓ માટે ભારત તેમજ કેનેડા સરકાર દ્વારા તેમને અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
પહેલી વાર ગુજરાતમાં વર્ષ 2007માં વાઈબ્રન્ટ ગુજરાતમાં કેનેડાને પાર્ટનર કન્ટ્રી બનાવવામાં મુકુંદ પુરોહિતનો ફાળો સૌથી વધારે રહ્યો છે. જો કે આ બધી સમાજસેવાની સાથે સાથે તેઓ પોતાના બિઝનેસ ફેલાવવામાં પણ સફળ રહ્યાં છે. એક સમયે વડોદરાના રોડ પર ફીનાઈલ વેચતા મુકુંદ પુરોહિત આજે વિશ્વભરના 54 પીઝા રેસ્ટોરન્ટના માલિક છે.
મુકુંદ પુરોહિત કેનેડામાં ગુજરાતથી આવતા લોકોને બિઝનેસ પ્લેટફોર્મ મળી રહે તે માટે પણ કામ કરે છે. કેનેડા અને અન્ય દેશોમાં જુદી જુદી સામાજિક પ્રવૃતિઓ દ્વારા તેઓ ભારતમાં કન્યા કેળવણી યોજનામાં પણ મદદ કરે છે. મુકુંદ પુરોહિત અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ અત્યાર સુધીમાં 10-10 લાખ રૂપિયાનું દાન કન્યા કેળવણી માટે આપ્યું છે.
આગળ વાંચો મુકુંદ પુરોહિતની સફળ બિઝનેસ યાત્રા વિશે....
X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી