તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 લાખ ડોલરના રોકાણમાં મળી શકે USનું ગ્રીન કાર્ડ, જાણો શું છે EB5 વિઝા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આજના સમયમાં પોતાના વતનથી દૂર જઈને પૈસા કમાવવા, સારી લાઈફ જીવવી લગભગ તમામ લોકોનું સપનું હોય છે. મોટાભાગના લોકોને અન્ય દેશો કરતા અમેરિકા પહેલી પસંદ હોય છે. પણ અમેરિકા જવા માટે અનેક પડાવો પાર કરવા પડે છે. એટલે કે જો તમારે અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટે જવું હોય તો તમારી દરેક પ્રકારની ટેસ્ટ લેવામાં આવે છે. યુએસ દ્વારા પોતાના દેશમાં રોજગારી વધારવા માટે અન્ય દેશો માટે EB5 વિઝાની ટેમ્પરરી સ્કિમ ચલાવવામાં આવી રહી છે. આ વિઝા હેઠળ જો કોઈ અમેરિકામાં પાંચ કે દસ લાખ ડોલરનું રોકાણ કરે તો તેઓને પરિવાર સાથે ગ્રીન કાર્ડ આપી દેવામાં આવે છે. આ બાબતે ઈમીગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલે વધુ માહિતી આપી હતી.

આગળ વાંચો શું છે EB5 વિઝા, વિઝા મળ્યા પછી યુએસ જતી વખતે શું ધ્યાન રાખવું? કેવી રીતે મેળવશો યુએસ સ્ટુડન્ટ વિઝા?
અન્ય સમાચારો પણ છે...