તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે ગુજરાતી બિઝનેસમેનની Charming Daughters, કરોડોનો બિઝનેસ કરે છે હેન્ડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ‘મોરનાં ઈંડા ચીતરવા ન પડે’ ભલે આ પંક્તિને એક કહેવત તરીકે જોવામાં આવતી હોય પણ ગુજરાતના એવા ઘણા ઉદ્યોગપતિઓ છે, જેઓના પુત્ર તો ઠીક પણ પુત્રીઓ પણ પિતાના રસ્તે આગળ વધીને આજે કરોડોની ટર્નઓવર ધરાવતી કંપનીમાં ઉંચી પોસ્ટ પર છે. અંબાણી પરિવારને લગભલ તમામ લોકો જાણે છે, પણ આ સિવાયના અન્ય ઘણા ગુજરાતી ઉદ્યોગપતિઓ છે, જેમની પુત્રીઓ કરોડોના બિઝનેસને સાથે લઈને દુનિયા સાથે આગળ વધી રહી છે. દેશ-વિદેશમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવીને પિતાના વ્યવસાયને નવી ઉંચાઈ પર પહોંચાડવા માટે ગુજરાતના ઉદ્યોગપતિઓની પુત્રીઓ યોગદાન આપી રહી છે.

આગળ વાંચો અન્ય ગુજરાતી ઉદ્યોગપતિઓની પુત્રી વિશે...
અન્ય સમાચારો પણ છે...