તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે કિંજલ દવેનો પરિવાર, 2Bhkના ફ્લેટમાં રહે છે લેડી ‘રોક સ્ટાર’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દવ’ ગીતની સિંગર કિંજલ દવે પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી છે. હાલમાં 12 કોમર્સની બોર્ડ એક્ઝામ આપી રહેલી કિંજલના પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો રહેવાસી છે. ખેતી સાથે સંકળાયેલા કિંજલના દાદા પાટણના વાયડના જેસનપુરા ગામે રહે છે. જો કે છેલ્લા કેટલાય વર્ષોથી વ્યવસાય અર્થે અમદાવાદ આવેલો પરિવાર હાલ અહીં જ રહે છે. પણ સમય મળતા જ પરિવાર સાથે પોતાના વતન અને ફાર્મની મુલાકાત માટે અવાર નવાર કિંજલ જાય છે.
 
ગુજરાતની પ્રખ્યાત સિંગર હોવા છતા કિંજલ પોતાના ચાર સભ્યોના પરિવાર સાથે 2BHKનાં ફ્લેટમાં રહે છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં કિંજલ સ્કૂલ સહિતના ડોક્યુમેન્ટમાં પોતાની સરનેમ દવે નહીં પણ જોષી લખાવતી હોવાનું જણાવ્યું હતું.

(આગળ વાંચો કિંજલ દવેના પરિવાર વિશેની અન્ય માહિતી)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો