બિગ સ્ક્રીન હોમ થિયેટરથી માંડીને મંદિર: અંદરથી આવુ છે સુરતીનું અફલાતુન ઘર

See picture and Read Detail of Surat Area Fantastic house
લિવિંગ રૂમનો વ્યુ
લિવિંગ રૂમનો વ્યુ
મેન ગેટ અને મંદિરના દરવાજાની તસવીર
મેન ગેટ અને મંદિરના દરવાજાની તસવીર
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house
માસ્ટર બેડરૂમનો વ્યુ: અહીંથી બહારનો અદ્રભુત નજારો જોવા મળે છે

મંદિર અને લિવિંગ રૂમની તસવીર

માસ્ટર બેડરૂમમાં આવેલુ બાથરૂમ
માસ્ટર બેડરૂમમાં આવેલુ બાથરૂમ
ચિલ્ડ્રન રૂમનો વ્યુ: અહીં આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યું છે સ્લાઈડીંગ ટેબલ
ચિલ્ડ્રન રૂમનો વ્યુ: અહીં આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યું છે સ્લાઈડીંગ ટેબલ
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house

divyabhaskar.com

May 25, 2017, 04:27 PM IST
અમદાવાદ: આજના સમયમાં આધુનિક ટેકનોલોજીની સાથે ઘરની ડિઝાઈનમાં પણ મોટા ફેરફાર જોવા મળે છે. આજે લોકો ઘરના બહારના લૂક કરતા ઘરનું ઈન્ટિરિયર તૈયાર કરવામાં ખાસ ધ્યાન આપે છે. સુરતના બિઝનેસમેન જનકભાઈ પંચાલે પણ પોતાના 2300 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા ઘરનું મોર્ડન થીમ પર ઈન્ટિરિયર તૈયાર કરાવ્યું છે. સુરતની આર્કિટેક્ટ તેજસ મિસ્ત્રી અને તેમની ટીમે ઘરને આધુનિકત્તા સાથે આકર્ષક રીતે તૈયાર કર્યું છે. એન્ટ્રી ડોર, લિવિંગ રૂમ, બેડરૂમ સહિતના રૂમ્સ અને હોમ થિયેટર રૂમને પણ અલગ અલગ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
(સૌજન્ય: The Interior Workshop)
(આગળ વાંચો અને જુઓ કેવું છે સુરતનું આ ઘર)
X
See picture and Read Detail of Surat Area Fantastic house
લિવિંગ રૂમનો વ્યુલિવિંગ રૂમનો વ્યુ
મેન ગેટ અને મંદિરના દરવાજાની તસવીરમેન ગેટ અને મંદિરના દરવાજાની તસવીર
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house
માસ્ટર બેડરૂમનો વ્યુ: અહીંથી બહારનો અદ્રભુત નજારો જોવા મળે છેમાસ્ટર બેડરૂમનો વ્યુ: અહીંથી બહારનો અદ્રભુત નજારો જોવા મળે છે
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house
મંદિર અને લિવિંગ રૂમની તસવીરમંદિર અને લિવિંગ રૂમની તસવીર
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house
માસ્ટર બેડરૂમમાં આવેલુ બાથરૂમમાસ્ટર બેડરૂમમાં આવેલુ બાથરૂમ
ચિલ્ડ્રન રૂમનો વ્યુ: અહીં આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યું છે સ્લાઈડીંગ ટેબલચિલ્ડ્રન રૂમનો વ્યુ: અહીં આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યું છે સ્લાઈડીંગ ટેબલ
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house
See picture and Read Detail of Surat Area Fantastic house
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી