તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો બંગલો, દેશી સ્ટાઈલથી જીવે છે આખો પરિવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કાઠિયાવાડી હાસ્ય કલાકાર તરીકે ધીરૂભાઈ સરવૈયા આગવું નામ ધરાવે છે. આજે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપી ચૂકેલા ધીરૂભાઈની ગણના મોટા કલાકારોમાં થતી હોવા છતા તેઓને સામાન્ય જીવનશૈલી પસંદ છે. રાજકોડથી દૂર લોધીકા તાલુકામાં પોતાના વતન ખીરસરા ખાતે રહેતા ધીરૂભાઈ કાર્યક્રમ ઉપરાંતના સમયમાં પોતાના ફાર્મમાં ખેતી પણ કરે છે. પરિવારમાં પિતા, પત્ની ઉપરાંત પરિણીત પુત્ર દિલીપ અને પુત્રી પણ પિતાની જેમ ગામડાના દેશી માહોલમાં જીવવાનું પસંદ કરે છે. ખીરસરા ગામે ધીરૂભાઈએ પોતાની 3BHK ઘરને પણ સામાન્ય રીતે જ બનાવડાવ્યું છે.

(આગળ ધીરૂભાઈના ઘરની તસવીરો સાથે વાંચો તેમના વિશે)
 
અન્ય સમાચારો પણ છે...