70 હજાર પગાર છોડી બોલિવૂડમાં આવ્યો’તો જીગલીનો ‘ખજૂર’, અનેક ટીવી શોમાં કર્યું કામ

read journey of famous comedy episode Jigli And Khajur writer and director Nitin Jani

અમદાવાદ આજના સમયમાં યુવાનોથી માંડીને લગભગ તમામ ઉંમરના લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ફની વીડિયોના કોન્સેપ્ટ દ્વારા ઘણા યુવાનો જાણીતા બન્યા છે છેલ્લા ઘણા સમયથી આગવી શૈલીમાં કોમેડી વીડિયો રજૂ કરી લોકોને ખડખડાટ હસાવતા &lsquoજીગલી અને ખજૂર ગુજરાત સહિત દેશવિદેશમાં પણ જાણીતા બન્યા છે જીગલી અને ખજૂરના દમદાર કોન્સેપ્ટ તેમજ પોતાની કરિયર વિશે મૂળ સુરતના નીતિન જાની(ખજૂર)એ divyabhaskarcom સાથે વાતચીત કરી હતી જીગલીખજૂરના કોમેડી વીડિયોમાં ખજૂરનું પાત્ર ભજવતા નીતિન જાની આ સિરીઝના ડિરેક્ટર અને લેખક પણ છે એક સમયે આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરતા નીતિન જાનીને બોલિવૂડમાં રસ હોવાથી આ ક્ષેત્રમાં સામાન્ય કામથી શરૂઆત કરી હતી આઈટી ફિલ્ડમાં 70 હજાર પગાર છોડીને 2012માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા નીતિન જાની ક્રાઉડ મેનેજમેન્ટ પ્રોડક્શન અને આઈટી ડીપાર્ટમેન્ટ જેવા અલગઅલગ સ્ટેજમાં કામ કર્યાં બાદ આજે ફિલ્મમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરે છે આગામી ડિસેમ્બરમાં રજૂ થનારી ગુજરાતી ફિલ્મ &lsquoઆવું જ રેશે પણ નીતિન જાનીના ડિરેક્શન હેઠળ બની છે હાલમાં ચાલી રહેલી કેબીસી સિઝનમાં કામ કરી રહેલા નીતિન જાનીએ બીગબોસ ઝલક દિખલા જા ઈન્ડિયા ગોટ ટેલેન્ટ સાવધાન ઈન્ડિયા જેવા અનેક જાણીતા ટીવીશોનો પણ મહત્વનો હિસ્સો રહી ચૂક્યા છે (આગળ વાંચો ખજૂર(નીતિન જાની)ની બોલિવૂડ સફર વિશે કેમ આવ્યો જીગલીખજૂરનો વિચાર)

divyabhaskar.com

Sep 01, 2017, 03:01 PM IST
અમદાવાદ : આજના સમયમાં યુવાનોથી માંડીને લગભગ તમામ ઉંમરના લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ફની વીડિયોના કોન્સેપ્ટ દ્વારા ઘણા યુવાનો જાણીતા બન્યા છે. છેલ્લા ઘણા સમયથી આગવી શૈલીમાં કોમેડી વીડિયો રજૂ કરી લોકોને ખડખડાટ હસાવતા ‘જીગલી અને ખજૂર’ ગુજરાત સહિત દેશ-વિદેશમાં પણ જાણીતા બન્યા છે. જીગલી અને ખજૂરના દમદાર કોન્સેપ્ટ તેમજ પોતાની કરિયર વિશે મૂળ સુરતના નીતિન જાની(ખજૂર)એ divyabhaskar.com સાથે વાતચીત કરી હતી.

જીગલી-ખજૂરના કોમેડી વીડિયોમાં ખજૂરનું પાત્ર ભજવતા નીતિન જાની આ સિરીઝનો ડિરેક્ટર અને લેખક પણ છે. એક સમયે આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરતા નીતિન જાનીને બોલિવૂડમાં રસ હોવાથી આ ક્ષેત્રમાં સામાન્ય કામથી શરૂઆત કરી હતી. આઈટી ફિલ્ડમાં 70 હજાર પગાર છોડીને 2012માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા નીતિન જાનીએ ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને આઈટી ડીપાર્ટમેન્ટ જેવા અલગ-અલગ સ્ટેજમાં કામ કર્યાં બાદ ઘણી ફિલ્મોમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યો છે.

આગામી ડિસેમ્બરમાં રજૂ થનારી ગુજરાતી ફિલ્મ ‘આવું જ રેશે’ પણ નીતિન જાનીના ડિરેક્શન હેઠળ બની છે. હાલમાં ચાલી રહેલી કેબીસી સિઝનમાં કામ કરી રહેલા નીતિન જાની બીગબોસ, ઝલક દિખલા જા, ઈન્ડિયા ગોટ ટેલેન્ટ, સાવધાન ઈન્ડિયા જેવા અનેક જાણીતા ટીવી-શોનો પણ મહત્વનો હિસ્સો રહી ચૂક્યા છે.
(આગળ વાંચો ખજૂર(નીતિન જાની)ની બોલિવૂડ સફર વિશે, કેમ આવ્યો જીગલી-ખજૂરનો વિચાર)
X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી