અ’વાદમાં તો સમજ્યા, પણ ગુજરાતના આ નાના ગામમાં છે આલિશાન રિવરફ્રન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આજના સમયમાં શહેરની તુલનામાં ઘણા ગામડાનો વિકાસ સુવિધાઓ એક ડગલું આગળ જોવા મળે છે. નવસારી જિલ્લાનું ચીખલી વિલેજ પણ આવું જ એક છે. જો કે ચીખલીમાં બે વર્ષ પહેલા વિકાસના નામે કંઈ જ ન હતું તેમ કહીં શકાય. પણ આજે આ ગામ પાકા રોડ-રસ્તા, હાઈટેક સુવિધાઓ ઉપરાંત રિવરફ્રન્ટ પણ ધરાવે છે. ગામલોકો, સરપંચ અને નવસારીના સાંસદ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નના કારણે એક સમયે પગ પણ ન મુકવો ગમે તેવુ ચીખલી આજે પહેલી નજરે જ પસંદ પડી જાય તેવુ બની ગયું છે.
 
(આગળ વાંચો કાયાપલટ બાદ કેવી મોર્ડન બન્યુ ચીખલી ગામ)
અન્ય સમાચારો પણ છે...