તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકાશે સૌથી મોંઘી SUV તો અનંતે રોલ્સ રોય્સ: અંબાણીના બન્ને પુત્રોએ કરોડોમાં ખરીદી કાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતો હોય છે. પણ આ વખતે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના બંન્ને પુત્રો પોતાની કાર્સને લઈને ચર્ચામાં આવ્યા છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ આશરે 3.8 કરોડમાં લક્ઝુરી કાર Bentley Bentayga, જ્યારે નાના પુત્ર અનંત અંબાણીએ 8.8 કરોડમાં રોલ્સ રોય્સ ફેન્ટમ Drop Head Coupe (DHC) ખરીદી છે. આકાશે ખરીદેલી Bentley Bentayga ગણના દેશની સૌથી મોંધી એસયુવી ઉપરાંત દુનિયાની ફાસ્ટેસ્ટ એસયુવીમાં થાય છે. તો અનંત અંબાણીએ ખરીદેલી રોલ્સ રોય્સ ફેન્ટમ DHC કંપનીના ટોપ મોડેલમાં સામેલ છે.
 
દુનિયાની ફાસ્ટેસ્ટ SUVમાં સામેલ છે Bentley Bentayga
 
- આકાશ અંબાણીએ 3.8 કરોડમાં ખરીદેલી Bentley Bentaygaની ગણના દુનિયાની ફાસ્ટેસ્ટ એસયુવીમાં થાય છે.
- ગત વર્ષે જ ભારતમાં લોન્ચ થયેલી Bentayga 4.1 સેકન્ડમાં 100 કિલોમીટરની સ્પીડ પકડી શકે છે.
- લક્ઝુરી ફિચર સાથેના મિરર અને કાર્બન ફાઈબર ફિનિસીગ સાથેની ગ્રીન શેડ વાળી કાર આકાશે ખરીદી છે.
- 6.0 લીટર સાથેનું આ કારનું W12 એન્જિન 600 bhp પાવર અને 900nm ટોર્ક ફેરવવાની ક્ષમતા ધરાવે છે.
- કારની ઓપ્શનલ એસેસરીઝ તરીકે 1.95 કરોડની વોચ રાખવામાં આવી હોવાથી આકાશે આ કાર પસંદ કરી હોવાનું મનાઈ રહ્યું છે.
- જો કે Breitling Mulliner Tourbillon કંપની આ વોચની કિંમત અલગથી ચૂકવવામાં આવી છે.

આગળ વાંચો કેવી છે અનંત અંબાણીએ ખરીદેલી Rolls Royce Phantom (DHC)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો